|

Aavi Jaane Lyrics – Jigrra (Jigardan Gadhavi)

રાતો રહી ગયી અધૂરીવાતો થઇ ના જે પુરીરાહ તારી જોયા કરું છું કેમ પૂછું છું ખુદનેકેમ ચાહું છું તુજનેતને જ બસ હું માંગ્યા કરું છું આવી જાને, આવી જાનેમન ની વાત બસ માની જાનેઆવી જાને, આવી જાનેમન ની વાત બસ માની જાને શબ્દો ખૂટે છેશ્વાસો તૂટે છેકૈફ તારી આંખોં નો ચડેપિઘળે લાગણીયો જેમારા મન માં…

|

Aavu Cham Pohay Janudi Lyrics – Rajdeep Barot

હે લવ કર્યો મારી જોડેલગન કર્યા બીજા જોડેઆવું ચમ પોહાય રે જાનુડી મારીલવ કર્યો મારી જોડેલગન કર્યા બીજા જોડેઆવું નહિ પોહાય રે જાનુડી મારીહે તારું તે કરી લીધું મારો ના વિચાર કર્યોરસ્તે રજળ તો જાનુ મને તે એકલો મેલ્યો હે દિલ તોડી થઇ તું રાજીહમજે મને મૂળા ભાજીઆવું નહિ પોહાય રે જાનુડી મારીલવ કર્યો મારી…

|

Aaya Raja Lyrics – Mahesh Bhoyani, Vijay Suvada

આયા રાજા Lyrics In Gujarati આયા રાજા….આયા રાજા રાતો ના રાજાઆયા રાજા રંગીલા રાજાબાવન બજાર મોં બૂમ પડી ગઈહે આયા રાજા દિલ ના રાજાવાગે વાજા દિલ ના રાજાભઈ ને જોઈ ને દુનિયા ગોડી થઇ ઓલ્યા પાટણ શહેર ની રેમારે થાવું પદની નાર..નાર..નાર..નાર નારઅરે ધૂમ મચી ગઈ ને દુનિયા ગોડી થઇધૂમ મચી ગઈ ને દુનિયા ગોડી…

|

Akhil Brahmand Ma Ek Tu Lyrics – Hemant Chauhan

અખિલ બ્રહ્માંડમાં એક તું Lyrics In Gujarati અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિજૂજવે રૂપતો અનંત ભાસેદેહમાં દેવ તું, તેજમાં તત્વ તુંશૂન્યમાં શબ્દ થઈ વેદ વાસેઅખિલ બ્રહ્માંડમાં પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરાવૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશેવિવિધ રચના કરી અનેક રસ લેવાનેશિવ થકી જીવ થયો એ જ આશેઅખિલ બ્રહ્માંડમાં વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દેકનક…

|

Aarasur Ma Amba Kare Killol Lyrics – Kinjal Dave

આરાસુર માં અંબા કરે કિલ્લોલ Lyrics In Gujarati હા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલહા આરાસુર માં અંબા કરે રે કિલ્લોલ હે કરે રે કિલ્લોલમધરા મધરા બોલે મોરકરે રે કિલ્લોલમધરા મધરા બોલે મોર આરાસુર માં અંબા કરે રે કિલ્લોલઆરાસુર માં અંબા કરે રે કિલ્લોલ હા ચોટીલામાં માતા ચામુંડા કેવાણાહે ચોટીલામાં માતા ચામુંડા કેવાણા ભારતલીરીક્સ.કોમ એ…

|

Ame Aavya Ramva Ne Raas Lyrics – Musa Paik, Pamela Jain

અમે આવ્યા રમવાને રાસ Lyrics In Gujarati અમે આવ્યા, એ અમે આવ્યાઅમે આવ્યા રમવાને રાસમાડી મને રાસ રમાડોરમાડો માં મને રાસ રમાડો અમે આવ્યાઅમે આવ્યા રમવાને રાસમાડી મને રાસ રમાડોરમાડો માં મને રાસ રમાડો ભારતલીરીક્સ.કોમ રંગભીનારંગભીના રમવાને રાસમાડી મને રાસ રમાડોરમાડો માં મને રાસ રમાડો રંગભીનારંગભીના રમવા ને રાસમાડી મને રાસ રમાડોરમાડો માં મને રાસ…

|

Aavi Aasoni Radhiyadi Rat Lyrics – Pamela Jain, Kirtidan Gadhvi

આવી આસોની રઢીયાળી રાત Lyrics In Gujarati એ રી સખી મંગલ ગાવો રીધરતી અંબર સજાવો રી એ રી સખી મંગલ ગાવો રીધરતી અંબર સજાવો રીઉતરેગી આજ મેરે મૈયા કી સવારીઉતરેગી આજ મેરે મૈયા કી સવારી ચોક સજાવો, માટી રંગાવોઆજ મોરી મૈયા ઘર આવેંગેઆજ મોરી મૈયા ઘર આવેંગે હે માં.. હે માં… હે માં… હે… હે…

|

Aapna Malak Na Lyrics – Aishwarya Majmudar

આપણાં મલકનાં Lyrics In Gujarati આપણાં મલકનાં માયાળુ માનવીઆપણાં મલકનાં માયાળુ માનવીહે આપણાં મલકનાં માયાળુ માનવીઆપણાં મલકનાં માયાળુ માનવી માયા મેલીને વહ્યાંમાયા મેલીને વહ્યાંમાયા મેલીને વહ્યાં જાશું મારા મેરબાહાલોને આપણાં મલકમાંએ હાલોહાલોને આપણાં મલકમાં હા આપણાં મલકમાં ઉતારા ઓરડાઆપણાં મલકમાં ઉતારા ઓરડાહે આપણાં મલકમાં ઉતારા ઓરડાઆપણાં મલકમાં ઉતારા ઓરડા ભારતલીરીક્સ.કોમ હે ઉતારા કરી ઘોડેઉતારા કરી…

|

Ame Mohabbat Na Marya Lyrics – Kishan Rawal

અમે મહોબ્બત ના માર્યા Lyrics In Gujarati પ્રેમ ની રમત મા યારા દિલ થી અમે હાર્યાપ્રેમ ની રમત મા યારા દિલ થી અમે હાર્યાપ્રેમ ની રમત મા યારા દિલ થી અમે હાર્યાકોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત ના માર્યા પ્રેમ ની રમત મા યારા દિલ થી અમે હાર્યાકોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત…