|

Prem Chadyo Chakde Ramad Chakad Lyrics – Ashok Thakor

Ho jindagi te bagadi mari kari dhool dhani
Ho jindagi te bagadi mari kari dhool dhani re
Rai adhuri tara mara prem ni kahani re
Ho jindagi te bagadi mari kari dhool dhani re
Rai adhuri tara mara prem ni kahani re

Ho mari feravi te pathari tane aavi noti dhari
Mari feravi te pathari tane aavi noti dhari
Have karavi mare kone aavi vaat re

Ho maro prem chadyo chakade ramad chakad
Kevi kone dilni aavi vaat re ramad chakad

Ho tane potani mani dil ma me samavi
Nekali tu dagali duniya mari ujadi
Ho vayado te karyo to vishwas me karyo to
Dago aapine mane thai gai tu bijani

Ho mari bali te aoteri kari jindagi te andhari
Mari bali te aoteri kari jindagi te andhari
Karya aabaru na dhajagara hajar re

Ho maro prem chadyo chakade ramad chakad
Kevi kone dilni aavi vaat re ramad chakad

Ho tara mate hu ghasayo te to mane aevo fasayo
Rupiya dolat gaya hu to aevo lutayo
Ho lagan ni vat kari te pachhi te na kahi ne
Prem na nam ne banayo te gozaro

Hu to hav re rakhadiyo jivan ma re bhataki jyo
Hu to hav re rakhadiyo jivan ma re bhataki jyo
Mane rovdavavama meli na kasar te

Ho maro prem chadyo chakade ramad chakad
Kevi kone dilni aavi vaat re ramad chakad.

હો જિંદગી તે બગાડી મારી કરી ધૂળ ધાણી
હો જિંદગી તે બગાડી મારી કરી ધૂળ ધાણી રે
રઈ અધૂરી તારા મારા પ્રેમની કહાણી રે
હો જિંદગી તે બગાડી મારી કરી ધૂળ ધાણી રે
રઈ અધૂરી તારા મારા પ્રેમની કહાણી રે

હો મારી ફેરવી તે પથારી તને આવી નોતી ધારી
મારી ફેરવી તે પથારી તને આવી નોતી ધારી
હવે કરવી મારે કોને આવી વાત રે

હો મારો પ્રેમ ચડ્યો ચાકડે રમળ ચકડ
કેવી કોને દિલની આવી વાત રે રમળ ચકડ

હો તને પોતાની માની દિલમાં મેં સમાવી
નેકળી તું દગાળી દુનિયા મારી ઉજાડી
હો વાયદો તે કર્યો તો વિશ્વાસ મે કર્યો તો
દગો આપીને મને થઇ ગઈ તું બીજાની

હો મારી બાળી તે ઓતેરી કરી જિંદગી તે અંધારી
મારી બાળી તે ઓતેરી કરી જિંદગી તે અંધારી
કર્યા આબરૂ ના ધજાગરા હજાર રે

હો મારો પ્રેમ ચડ્યો ચાકડે રમળ ચકડ
તોય એના ગાજે ના ગગન રે રમળ ચકડ

ભારતલીરીક્સ.કોમ

હો તારા માટે હું ઘસાયો તે તો મને એવો ફસાયો
રૂપિયા દોલત ગયા હૂતો એવો લુંટાયો
હો લગનની વાત કરી તે પછી તે ના કહીને
પ્રેમના નામને બનાયો તે ગોઝારો

હું તો હાવ રે રખડીયો જીવનમાં રે ભટકી જ્યો
હું તો હાવ રે રખડીયો જીવનમાં રે ભટકી જ્યો
મને રોવડાવવામાં મેલી ના કસર તે

હો મારો પ્રેમ ચડ્યો ચાકડે રમળ ચકડ
કેવી કોન દલની આવી વાત રે રમળ ચકડ.

Similar Posts