|

Padana Thi Vachharo Aave – પડાણા થી વાછરો આવે

Padana Thi Vachharo Aave verses, પડાણા થી વાછરો આવે the melody is sung by Poonam Gondaliya from Studio Jay Somnath Official Channel. Padana Thi Vachharo Aave Devotional soundtrack was created by Ajay Vagheshwari with verses written by Narandanbapu Suru.

Padana Thi Vachharo Aave Song Lyrics

Ae he pokhanne parnava tani
Ane rana rana tu ramtu re mel
He have khel ne khandana ae khel
Are re mari vegad karan vira vachhara
He have khel ne khandana khel
Are re mari vegad karan vira vachhara

He ae beniba ne colto apine re he
Beniba ne colto apine re he dhaja lai dharamni sthapi re
Beniba ne colto apine ae re dhaja lai dharamni sthapi re
Padanana panthada kapi
Padanana panthada kapi marte dhode ben bolave re
Padanathi vachharo ave re
Viro maro vachharo ave re
Padanathi vachharo ave re

He dhodana dabala vage re
He dhodana dabala vage re suta sauv manavi jage re
Ao dhodana dabala vage re suta sauv manvi jage re
Padarma dhol ni trasad
Padarma dhol ni trasad hambharo bayu mat hamjave re
Padanathi vachharo ave re
Viro maro vachharo ave re
Padanathi vachharo ave re

He raje raj bhomka nache re
Raje raj bhomka nache re lilode medani rache re
Ao raje raj bhomka nache re lilode medani rache re
Charnono ni deviao gati
Charnono ni deviao gati lai oranana vir vadhave re
Padanathi vachharo ave re
Viro maro vachharo ave re
Padanathi vachharo ave re

He vadhavo virne mara re
Vadhavo virne mara re rahesyo nahi koi nodhara re
O vadhavo virne mara re rahesyo nahi koi nodhara re
Hemno balo zadke hathe
Hemno balo zadke hathe nirkho bayu ben hamjave re
Padanathi vachharo ave re
Viro maro vachharo ave re
Padanathi vachharo ave re

Ae charaniya gamno charan re
Charaniya gamno charan re gunala tara gay chhe naran re
Ho charaniya gamno charan re gunala tara gay chhe naran re
Rajputi no dharam dipavi
Rajputi no dharam dipavi vikha na varan shyam chhtrave re
Padanathi vachharo ave re
Viro maro vachharo ave re
Padanathi vachharo ave re

Ae ji re pan khadu avyu khakhare
Ae ne dhan avyu dhanher
Ae pan jene dudhadiye mare diva bade
Are re re ae mari vegad na avi vira vachhara
Are re re ae mari vegad na avi vira vachhara
Are re re ae mari vegad na avi vira vachhara
Are re re ae mari vegad na avi vira vachhara.

પડાણા થી વાછરો આવે Lyrics In Gujarati

હે એ પોંખાણને પરણવા તણી
અને રાણા રાણા તું રમતું રે મેલ
હે હવે ખેલને ખાંડાના એ ખેલ
અરે રે મારી વેગડ કારણ વીરા વાછરા
હે હવે ખેલ ને ખાંડાના ખેલ
અરે રે મારી વેગડ કારણ વીરા વાછરા




હે એ બેનીબા ને કોલતો આપી રે હે
બેનીબા ને કોલતો આપી રે ધજા લઇ ધરમની સ્થાપી રે
બેનીબા ને કોલતો આપી રે ધજા લઇ ધરમની સ્થાપી રે
પડાણાના પંથડા કાપી પડાણાના પંથડા કાપી
મારતે ઘોડે બેન બોલાવે રે
પડાણાથી વાછરો આવે રે વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે





હે ઘોડાના ડાબલા વાગે રે
હે ઘોડાના ડાબલા વાગે રે સુતા સૌવ માનવી જાગે રે
ઓ ઘોડાના ડાબલા વાગે રે સુતા સૌવ માનવી જાગે રે
પાદરમાં ઢોલની ત્રાસદ
પાદરમાં ઢોલની ત્રાસદ હાંભરો બાયું માત હમજાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે






હે રજે રજ ભોમકા નાચે રે
રજે રજ ભોમકા નાચે રે લીલોડે મેદની રાચે રે
ઓ રજે રજ ભોમકા નાચે રે લીલોડે મેદની રાચે રે
ચારાણોનો ની દેવીઓ ગાતી
ચારાણનો ની દેવીઓ ગાતી લઇ ઓરાણના વીર વધાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે






હે વધાવો વીરને મારા રે
વધાવો વીરને મારા રે રહેસ્યો નહિ કોઈ નોધારા રે
ઓ વધાવો વીરને મારા રે રહેસ્યો નહિ કોઈ નોધારા રે
હેમનો ભાલો ઝળકે હાથે
હેમનો ભાલો ઝળકે હાથે નીરખો બાયું બેન હમજાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે






એ ચારણિયા ગામનો ચારણ રે
ચારણિયા ગામનો ચારણ રે ગુણલા તારા ગાય છે નારણ રે
હો ચારણિયા ગામનો ચારણ રે ગુણલા તારા ગાય છે નારણ રે
રાજપુતીનો ધર્મ દીપાવી
રાજપુતીનો ધર્મ દીપાવી વિખના વારણ શ્યામ છત્રાવે રે
પડાણાથી વાછરો આવે રે
વીરો મારો વાછરો આવે રે
પડાણાથી વાછરો આવે રે






એ જી રે પણ ખાડુ આવ્યું ખાખરે
એ ને ધન આવ્યું ધનહેર
એ પણ જેને દુધડીયે મારે દિવા બળે
અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા
અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા
અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા
અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા.





Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *