|

Kana Tari Lila Thi Hu Ajan – કાના તારી લીલા થી હું અજાણ

Kana Tari Lila Thi Hu Ajan verses, કાના તારી લીલા થી હું અજાણ the melody is sung by Namrata Rayani from New Shyam Audio Official. Kana Tari Lila Thi Hu Ajan Festivals soundtrack was created by Ajay Vagheshwari with verses written by Sohanji Thakur.

Kana Tari Lila Thi Hu Ajan Song Lyrics

He kana kahi de sache sachi vato dalni
He kana kahi de sache sachi vato dalni
Kana kahi de sache sachi vato dalni
Nathi samjani atpati vato manni

He tari mithi mithi morlina surni
Tari mithi mithi morlina surni
Kana thai chhu re divani tara namni

He kana kahi de sache sachi vato dalni
Kana kahi de sache sachi vato dalni
Nathi samjani atpati vato manni
Nathi samjani atpati vato manni

Ho tari lila me na jani kana haju re chhu ajani
Ho tari lila me na jani kana haju re chhu ajani
Tare karvi padi kem kana choriao
Tare karvi padi kem kana choriao
Jagnu puru tu karnaro chhe kanaiyo

He kana kahi de sache sachi vato dalni
Kana kahi de sache sachi vato dalni
Nathi samjani atpati vato manni
He nathi samjani atpati vato manni

Ho koi kahe makhan chor radha kahe chitada chor
Ho koi kahe makhan chor radha kahe chitada chor
Mane samjano na khel taro aetalo
Mane samjano na khel taro aetalo
Radha mate hato prem tane ketalo

He kana kahi de sache sachi vato dalni
Kana kahi de sache sachi vato dalni
Nathi samjani atpati vato manni
He nathi samjani atpati vato manni
He nathi samjani atpati vato manni.

કાના તારી લીલા થી હું અજાણ Lyrics In Gujarati

હે કાના કહી દે સાચે સાચી વાતો દલની
હે કાના કહી દે સાચે સાચી વાતો દલની
કાના કહી દે સાચે સાચી વાતો દલની
નથી સમજાણી અટપટી વાતો મનની

હે તારી મીઠી મીઠી મોરલીના સુરની
તારી મીઠી મીઠી મોરલીના સુરની
કાના થઇ છું રે દીવાની તારા નામની

હે કાના કહી દે સાચે સાચી વાતો દલની
કાના કહી દે સાચે સાચી વાતો દલની
નથી સમજાણી અટપટી વાતો મનની
નથી સમજાણી અટપટી વાતો મનની

હો તારી લીલા મેં ન જાણી કાના હજુ રે છું અજાણી
હો તારી લીલા મેં ન જાણી કાના હજુ રે છું અજાણી
તારે કરવી પડી કેમ કાના ચોરીઓ
તારે કરવી પડી કેમ કાના ચોરીઓ
જગનું પૂરું તું કરનારો છે કનૈયો

હે કાના કહી દે સાચે સાચી વાતો દલની
કાના કહી દે સાચે સાચી વાતો દલની
નથી સમજાણી અટપટી વાતો મનની
હે નથી સમજાણી અટપટી વાતો મનની

હો કોઈ કહે માખણ ચોર રાધા કહે ચિત્તડાં ચોર
હો કોઈ કહે માખણ ચોર રાધા કહે ચિત્તડાં ચોર
મને સમજાણો ના ખેલ તારો એટલો
મને સમજાણો ના ખેલ તારો એટલો
રાધા માટે હતો પ્રેમ તને કેટલો

હે કાના કહી દે સાચે સાચી વાતો દલની
કાના કહી દે સાચે સાચી વાતો દલની
નથી સમજાણી અટપટી વાતો મનની
હે નથી સમજાણી અટપટી વાતો મનની
હે નથી સમજાણી અટપટી વાતો મનની.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *